Random Video

'ફાની' ચક્રવાતમાં સેકન્ડોમાં ઉડી ગઈ ભુવનેશ્વર AIIMS હૉસ્પિટલની છત, વીડિયો PIB ચીફ શિતાંશુ કરે શેર કર્યો 

2019-05-03 1 Dailymotion

ઓડિશાના દરિયાકિનારે 'ફાની' તોફાન 245 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાયુ છે, આ દરમિયાન દરિયાકિનારા પાસે વૃક્ષ, ઝૂંપડી અને કાચા મકાન બધુ ઉડી ગયુ છે, એવો જ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોને PIB ચીફ શિતાંશુ કરે શેર કર્યો છે, વીડિયોમાં ઝડપી પવનના દબાણને એઈમ્સ ભુવનેશ્વર હૉસ્પિટલની છત સહન કરી શકી નહિ અને તેના પર લગાવવામાં આવેલો શેડ ઉડી ગયો 'ફાની'ના કારણે ઓડિશામાં બે દિવસ રેલ અને વિમાન સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે એટલા માટે કોલકત્તા-ચેન્નઈ રોડ પર 220થી વધુ ટ્રેનો શનિવાર સુધી રદ કરી દેવામાં આવી છે